મોડાસા તાલુકાના સાયલા ગામની દીકરી કાજલને ન્યાય માટે આવેદન પત્ર

મોડાસા તાલુકાના સાયલા ગામની  દીકરી કાજલને ન્યાય માટે આવેદન પત્ર
Spread the love

ગુજરાતના અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સાયલા ગામની દીકરી કાજલબેન રાઠોડનું તા.31/12/2019 ના રોજ ચાર નરાધમો દ્વારા અપહરણ કરેલ જેની ફરિયાદ જાતિવાદી માનસિકતા ધરાવતા પી.આઇ. રબારી લેવામાં આવેલ નથી જ્યારે તા.5/1/2020 ના રોજ કાજલબેન રાઠોડની વડના ઝાડ ઉપર લટકાવેલ લાશ મળે છે પણ ગુજરાત સરકાર અને પોલીસ તંત્ર તો પણ ફરિયાદ લેતા નથી તે માટે આજ રોજ ધાનેરા તાલુકાના માનવતાવાદી લોકો દ્વારા અને ભારતીય વોલન્ટિયર ફોર્સ દ્વારા આરોપીઓને ફાંસીની સજા થાય અને પી.આઇ. રબારી ને તાત્કાલિક બરતરફ કરવામાં આવે એવી ઉગ્ર માંગ સાથે આવેદન આપવામાં આવ્યું અને આ ઘટના ભારતની નારીઓના સન્માન અને અસ્મિતા સાથે જોડાયેલી હોય ધાનેરા તાલુકાની તમામ જાહેર જનતાએ આ ઘટનાને વખોડી અને આરોપીઓને જલદીમાં જલદી ફાંસીની સજા થાય એવી માંગણી કરી ધાનેરાના નાયબ કલેકટર શ્રી ને આવેદન આપવામાં આવ્યું.

Admin

Admin

9909969099
Right Click Disabled!