કડી ના યુવાન દ્વારા માનવતા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પડાયું

કડી ના યુવાન દ્વારા માનવતા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પડાયું
Spread the love
  • કડી માં સેવાભાવી યુવાને લોખંડના સળિયા લોકોના વાહન ઉપર લગાવી આપ્યા

ઉત્તરાયણ ના તહેવારોમાં પતંગ રસીકો ધાબે-છાપરે કે મેદાનોમાં પતંગ ઉડાડવાની મોજ માણતા હોય છે જેથી દોરીઓ માર્ગો ઉપર પડતી હોય છે જેથી રાહદારીઓ અને વાહનચાલકો ઘવાતાં હોય છે.એમાંય ધારદાર ચાઈનીઝ દોરીના કારણે વાહનચાલકોને ગંભીર ઇજાઓ પહોંચે છે જેથી દોરીઓથી થતી ઇજાઓ રોકવા વાહન ચાલકો અવનવા નુસખા અપનાવતા હોય છે.લોકો ગળા ઉપર મફલર,રૂમાલ કે માથા ઉપર હેલ્મેટ પહેરતા હોય છે.છેલ્લા થોડા સમય થી લોકો વાહનના બંને કાચની જગ્યાએ એક સળિયો મુકવાની શરૂઆત થયી છે જેમાં અચાનક દોરી વાહન ઉપર પડે તો અર્ધ ચંદ્રાકાર સળિયા ના લીધે દોરી શરીર ઉપર વાગતા અટકી જાય છે. કડી માં રહી ને વેપાર કરતા યુવાન વિપુલ ભાઈ (સાઈ મોબાઈલ) દ્વારા લોકોને પતંગ ની દોરી થી નુકશાન ના પહોંચે તે હેતુ થી લોકોના બાઇક ની આગળ લોખંડ ના સળિયા લગાવી માનવતા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું.

Admin

Admin

9909969099
Right Click Disabled!