સુરત પ્રેરણા ટ્રસ્ટનું પ્રેરણાત્મક પરમાર્થ

સુરત પ્રેરણા ટ્રસ્ટનું પ્રેરણાત્મક પરમાર્થ
Spread the love

સુરત પ્રેરણા ગૌ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રેરણાત્મક પરમાર્થ ગાઢ જંગલમાં શ્રીફળ દ્વારા કીડિયારૂ પુરવાનું આયોજન કરવામાં આવ્યું.
તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં આવેલ પદમડુંગરી ગામના ગાઢ જંગલમાં કીડીને કણ હાથીને મણ એ કહેવતને સાર્થક કરતા નાનામાં નાના જીવને પોતાનો ખોરાક મળી રહે એ હેતુથી પ્રેરણા ગૌસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કીડીઓને ખોરાકમાં ટોર્ચ પાઉંનો ભૂકો, લોટ, ગોળ, ઘી વગેરે મિક્સ કરી બુરૂ બનાવી શ્રીફળમાં બાર એમ એમ નું ડ્રિલિંગ કરી તેની અંદર બુરૂ ભરી પાંચ હજાર એકસો શ્રીફળ દ્વારા કીડિયારૂ પુરવાનું આયોજન કર્યું હતું જેમાં દાતાશ્રીઓ સ્પોન્સરશ્રી ઓ મોટી સંખ્યામાં ગૌ સેવકો વિગેરે સેવાના કાર્યમાં ઉપસ્થિત રહી યથા યોગ્ય તનમન ધનથી સેવા આપી.

રિપોર્ટ : નટવરલાલ ભાતિયા

IMG-20200302-WA0057.jpg

Natvarlal Bhatia

Natvarlal

Right Click Disabled!