અમરેલી હેડ પોષ્ટ ઓફિસ ખાતે જિલ્લાના ડિવિઝનોની રીવ્યુ બેઠક

અમરેલી હેડ પોષ્ટ ઓફિસ ખાતે જિલ્લાના ડિવિઝનોની રીવ્યુ બેઠક
Spread the love

અમરેલી હેડ પોષ્ટ ઓફિસ ખાતે તારીખ ૧/૩ ના રોજ રીવ્યુ મીટીંગ મળી હતી અમરેલી હેડ પોસ્ટ ઓફિસ ખાતે સમગ્ર અમરેલી ડિવિઝનના તમામ કર્મચારીઓ ની રીવ્યુ મિટિંગ તથા અમરેલીમા કાર્યરત સી.સી.ટીવી કેમેરા અંતર્ગત પોસ્ટ ઓફિસમાં બુકિંગ થઈ રહેલા “ઇ-ચલણ”વિશે ઝીણવટ ભરી માહિતી આપવા માટે અમારા આમન્ત્રણને માન આપીને અમરેલી નેત્રમ વિભાગના ઇન.ચાર્જ પોલીસ અધિકારી શ્રી.એસ.બી.પટેલ સાહેબ.તથા એ.એસ.આઈ. શ્રી વિજયભાઈ વણજાર તથા અમરેલી ડીવિ.સુપ્રિટેન્ડેન્ટ.શ્રી ગોસ્વામિ સાહેબ તથા આસિ. સુપ્રિ.શ્રી ચુડાસમા સાહેબ,સબ ડિવિઝનલ ઇન્સ્પેકટરશ્રીઓ તથા પબ્લીક રિલેશન ઇન્સ્પેક્ટર (પોસ્ટ) શ્રી કિશોરભાઈ ભટ્ટ તથા અન્ય મહાનુભાવો ની હાજરીમા સુંદર મજાની ઉત્કૃષ્ટ કામગીરીને પહોંચી વળવા તેમજ લક્ષ્યાંકને સિદ્ધ કરવા માટે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવેલ.

રિપોર્ટ : નટવરલાલ ભાતિયા

IMG-20200302-WA0020.jpg

Natvarlal Bhatia

Natvarlal

Right Click Disabled!