રાજકોટ શહેરમાં સવારે ૮.૦૧ વાગે 2 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

રાજકોટ શહેરમાં સવારે ૮.૦૧ વાગે 2 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો
Spread the love

રાજકોટ શહેર તા.૨.૩.૨૦૨૦ ના રોજ સવારે ૮.૦૧ વાગે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેની તીવ્રતા ૨ની હતી. તેમજ એપી સેન્ટર શહેરથી ૨૮ કિમી દૂર નોંધાયું હતું. શહેરના અમુક વિસ્તારોમાં ભૂકંપનો હળવો આંચકો અનુભવાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

2020-03-02-20-37-49.jpg

Admin

Dilip Parmar

9909969099
Right Click Disabled!