રાધે-રાધે પરીવાર, ગાંધીનગર ધ્વારા ફુડ પેકેટ વિતરણ

રાધે-રાધે પરીવાર, ગાંધીનગર ધ્વારા ફુડ પેકેટ વિતરણ
Spread the love

કોરોના વાયરસને લીધે જે ગવર્મેન્ટ સ્ટાફ ગાંધીનગર માં તમામ જગ્યાઓ ને સેનેટાઈઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને અન્ય જે આ મહામારી માં લોકો ની સેવા કરે છે તેમના માટે રાધે-રાધે પરીવાર, ગાંધીનગર ધ્વારા તમામ ને ફુડ પેકેટ વિતરણ કરી માનવતાનુ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.

Admin

Admin

9909969099
Right Click Disabled!