રીયલ નમકીન, નડિયાદ દ્વારા મુખ્યમંત્રીશ્રીના રાહત ફંડમાં રૂા.૫,૫૧,૦૦૦/-નો ચેક આપવામાં આવ્યોા
- શ્રી રાજેન્દ્ર ભાઇ કે. પટેલ દ્વારા મુખ્યમંત્રીશ્રીના રાહત ફંડમાં રૂા.૧,૦૦,૦૦૦/- નો ચેક આપવામાં આવ્યો
નડિયાદ,
નમકીન ક્ષેત્રે નામાંકીત રીયલ નમકીન (લક્ષ્મી સ્નેનકસ), નડિયાદના ઓનરશ્રી હરીશભાઇ રાઠોડ તથા શ્રી ભરતભાઇ મેધાણી દ્વારા મુખ્યીમંત્રીશ્રીની અપીલને ધ્યાને રાખી મુખ્યમંત્રીશ્રીના રાહત ફંડમાં રૂા.૫,૫૧,૦૦૦/-નો ચેક જિલ્લા કલેકટરશ્રી આઇ.કે.પટેલને અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ખેડા જિલ્લાના અધિક નિવાસી કલેકટર શ્રી રમેશ મેરજા, પ્રાંત અધિકારીશ્રી લલિત પટેલ ઉપસ્થિ ત રહયા હતા.
જયારે નડિયાદ જી.આઇ.ડી.સી.માં ફેકટરી ધરાવતા ઉદ્યોગપતિ અને નડિયાદના રહેવાસી શ્રી રાજેન્દ્રાભાઇ કે. પટેલ દ્વારા મુખ્યિમંત્રીશ્રીની અપીલને ધ્યાને રાખી મુખ્યમંત્રીશ્રીના રાહત ફંડમાં રૂા.૧,૦૦,૦૦૦/-નો ચેક જિલ્લાર કલેકટરશ્રી આઇ.કે.પટેલને અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ખેડા જિલ્લાના અધિક નિવાસી કલેકટર શ્રી રમેશ મેરજા, પ્રાંત અધિકારીશ્રી લલિત પટેલ ઉપસ્થિેત રહયા હતા. અત્રે ઉલ્લેશખનીય છે કે, શ્રી રાજેન્દ્રતભાઇ પટેલ ભૂતપુર્વ મુખ્યરમંત્રીશ્રી કેશુભાઇ પટેલના કુટુંબીજન છે.