અમદાવાદમાં આજે વધુ 143 કેસ, રાજ્યમાં કુલ 176 અને 7નાં મોત

અમદાવાદમાં આજે વધુ 143 કેસ, રાજ્યમાં કુલ 176 અને 7નાં મોત
Spread the love

ગુજરાતમાં કોરોનાના કેસોની સંખ્યાં વધી છે. ગુજરાતમાં 176 નવા કેસ સામે આવ્યાં છે. આજે રાજ્યમાં 7 લોકોના મૃત્યુ થયાં છે. 176માંથી અમદાવાદમાં 146 કેસ છે. આ સાથે જ અમદાવાદમાં કોરોના પોઝીટીવ કેસની સંખ્યા 765 થઇ ગઇ છે. વડોદરા અને સુરતમાં 13 કેસ, રાજકોટ અને ભાવનગરમાં 2-2 કેસ સામે આવ્યાં છે. આ આંકડા શુક્રવાર રાતથી શનિવાર સવાર સુધીના છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો.જયંતી રવિએ આ અંગે માહિતી આપી હતી. આજે સુરતમાં 13, વડોદરામાં 13, રાજકોટમાં 2, ભાવનગર 2, આણંદ 1, ભરૂચ-પંચમહાલમાં 1 જેટલા કેસો નોંધાયા છે. આજે કુલ 7 લોકોના મૃત્યુ થયા છે

JAYANTI-RAVI-4-960x640.jpg

Admin

Vinod Meghani

9909969099
Right Click Disabled!