બાળકો સાથે જાતિય દુર્વ્યવહાર અંગે શિક્ષકો માટે માર્ગદર્શિકા પુસ્તિકાનું વિમોચન

બાળકો સાથે જાતિય દુર્વ્યવહાર અંગે શિક્ષકો માટે માર્ગદર્શિકા પુસ્તિકાનું વિમોચન
Spread the love

તારીખ 6 માર્ચના સુરતની જીવન ભારતી સ્કૂલ ખાતે બોપોરે 12 કલાકે બાળકો સાથે જાતિય દુરવ્યવહાર અંગે શિક્ષકો માટે માર્ગદર્શિકા પુસ્તિકાનું સુરતનાં કલેક્ટર ડો.ધવલ પટેલના હસ્તે વિમોચન કરવામાં આવનાર છે.આ કાર્યક્રમમાં સુરતનાં જિલ્લા વિકાસ અધિકારી હિતેશભાઈ કોયા, જિલ્લા શિક્ષણાધિકારી એચ.એચ. રાજ્ય ગુરૂ, DPEO ડો દિપક આર.દરજી, ડો લતિકા શાહ, ડો કેતનભાઈ ઉપસ્થિત રહી માર્ગ દર્શન પણ આપશે. એમ નાયબ DPEO સ્વાતિ બેન પટેલે જણાવ્યું છે.

રિપોર્ટ : નઝીર પાંડોર (માંગરોળ-સુરત)

IMG_20210305_205347.jpg

Admin

Nazir Pandor

9909969099
Right Click Disabled!