બંધારણ ગીત : ધારણ કર બંધારણ નાગરિક….

બંધારણ ગીત : ધારણ કર બંધારણ નાગરિક….
Spread the love

બંધારણ ગીત……

ધારણ કર બંધારણ નાગરિક ધારણ કર બંધારણ,
રણ કેટલાય ખેલાયા પછી નક્કી થયું છે બંધારણ.

રાજ – તાજ ને જાગીર ગયા પછી બન્યું બંધારણ,
ગાંધી, નહેરુ, સરદાર, બલિદાની : બધાના તારણ .

સૈકાઓની ગુલામીમાંથી , આઝાદ થયા સકાળે,
જુઓ : વિશ્વમાં .ડંકો..,એનો વાગે હિન્દુસ્તાને…

ઘડવૈયા દેશના ઘણાં, બંધારણના અનન્ય એક,
આંબેડકર મૃદુભાષી ડૉ. ,સલામો એમને અનેક.

સૌથી મોટી લોકશાહી ને હસ્તલિખિત બંધારણ,
ભારતનું વિશ્વપટલ પર,’શિલ્પી’લહેરાતુ બંધારણ.

(કવિ) શ્રી પંકજ દરજી – શિલ્પી

images-22-0.jpeg IMG_20210411_214611-1.jpg

Admin

Pankaj Darji

9909969099
Right Click Disabled!