તલોદ જિલ્લા સદસ્યના જન્મદિવસ નિમિત્તે કોવિડ કેર સેન્ટરની મુલાકાત

તલોદ જિલ્લા સદસ્યના જન્મદિવસ નિમિત્તે કોવિડ કેર સેન્ટરની મુલાકાત
Spread the love

આજરોજ જિલ્લા સદસ્ય રેખાબા રણજિતસિહ ઝાલા દ્વારા પોતાના જન્મ દિવસ ને યાદગાર બનાવવા કોવિડ કેર સેન્ટરની મુલાકાત કરી તલોદ સિવિલ હોસ્પિટલમાં મહિલા મોરચાની બહેનો સાથે મલી નાસ્તા નું વિતરણ કરવામાં આવ્યું અને દર્દીઓને ખબર અંતર પૂછ્યા અને તેમના આશિર્વાદ મેળવ્યા આ રીતે જન્મદિવસ ની ઉજવણી કરવાથી લોકો ને સારી પ્રેરણા મળી રહે છે.

રીપોર્ટ : દેવેન્દ્રસિંહ ઝાલા (તલોદ)

IMG-20210531-WA0007.jpg

Admin

Devendrasinh Zala

9909969099
Right Click Disabled!