મુડેટી એસ.આર.પી. ગ્રુપ-૬ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી

મુડેટી એસ.આર.પી. ગ્રુપ-૬ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી
Spread the love

મુડેટી એસ.આર.પી. ગ્રુપ-૬ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી

વિશ્વ યોગ દિવસની ઉજવણી નિમિતે ઇડર તાલુકાના મુડેટી ગામે આવેલ રાજ્ય અનામત પોલીસ દળ જુથ ૬ કેમ્પ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણી અ઼તગૅત કેમ્પના મદદનીશ સેનાપતિ અનિલ એન ચૌધરી તથા નાયબ પોલીસ અધિક્ષક ભરત જી રાઠોડ હાજર રહિ યોગ અભ્યાસ કરેલ આ યોગ અભ્યાસમાં એસ.આર.પી. કેમ્પના અધિકારીઓ જવાનો તેમજ પરિવારના સભ્યોએ પણ ભાગ લઇ યોગ દિવસની ઉજવણી કરી હતી.

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)

IMG-20210621-WA0094-1.jpg IMG-20210621-WA0097-2.jpg IMG-20210621-WA0095-0.jpg

Admin

Kuldip Bhatia

9909969099
Right Click Disabled!