કડીના મલ્હારપુરા કલાલ વાસમાં જાહેરમાં જુગાર રમતા 9 જુગારીઓ ઝબ્બે

કડીના મલ્હારપુરા કલાલ વાસમાં જાહેરમાં જુગાર રમતા 9 જુગારીઓ ઝબ્બે
Spread the love

*કડીના મલ્હારપુરા કલાલ વાસમાં જાહેરમાં જુગાર રમતા નવ જુગારીયા ઝડપાયા*

*—બે ઈસમો બહારથી માણસો બોલાવી જુગાર રમાડતા હતા*
*—રૂ.16,460/- ના મુદ્દામાલ સાથે નવ શખ્સો ઝડપાયા અને બે આરોપીઓ ફરાર થયા*

કડીના મલ્હારપુરા કલાલ વાસમાં શુક્રવારે જાહેરમાં જુગાર રમતા નવ શખ્સો કડી પોલીસ ના હાથે ઝડપાયી ગયા હતા.

કડી પોલીસ સ્ટેશનનો સ્ટાફ શહેરમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે તેમને ખાનગી બાતમી મળી હતી કે કડી શહેરમાં મલ્હારપુરા કલાલ વાસમાં ઇમરાન ઉર્ફે ભાણો ગનીભાઈ કલાલ રહે.તંબોડી વાસ,કડી અને હનીફ ઉર્ફે બાદશાહ બચુભાઈ કલાલ રહે.કડી બન્ને ભેગા મળી જાહેરમાં જુગાર રમાડી રહ્યા છે જેથી કડી પોલીસે બાતમી વાળા સ્થળે રેડ કરી જુગાર રમતા નવ શખ્સો ને કોર્ડન કરી ઝડપી લીધા હતા.પોલીસ તપાસમાં બે શખ્સો પોતાના અંગત આર્થિક ફાયદાસરુ જુગાર રમાડતા હોવાની માહિતી પ્રાપ્ત થયી હતી.
*ઝડપાયેલા જુગારી*
1 – પઠાણ મોહસીન જરીફખાન લાલખાન રહે.કસ્બા ,કડી
2 – અહમદભાઈ મહમદભાઈ કલાલ રહે.કલાલ વાસ,કડી
3 – હુસેન ઝકિરભાઈ મલેક રહે.રહે.કડી
4 – અમિત જયંતીભાઈ પટેલ રહે.શાયોના સોસા.કડી
5 – સોહિલ કાદરખાન કુરેશી રહે.તાજ એપાર્ટમેન્ટ,કડી
6 – મોઇન અહમદખાન શેખ રહે.કસ્બા,ખાટકી વાસ,કડી
7 – મુકેશજી પ્રધાનજી ઠાકોર રહે.કડી
8 – પંકજકુમાર રાજકુમાર ધનવાણી રહે.નાનો કોઠારી વાસ,કડી
9 – અબ્દુલભાઇ કરીમમીયા કલાલ રહે.કડી

*ફરાર આરોપીઓ*
૧ – ઇમરાન ઉર્ફે ભાણો ગનીભાઈ કલાલ રહે.તંબોડી વાસ,કડી
૨ – હનીફ ઉર્ફે બાદશાહ બચુભાઇ કલાલ રહે.કડી

IMG-20210710-WA0009.jpg

Admin

Dhaval Gajjar

9909969099
Right Click Disabled!