અમદાવાદ : દાણી લીમડા ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી નો જન્મ દિવસ સ્લમ વિસ્તાર ખાતે ઉજવાયો

અમદાવાદ : દાણી લીમડા ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી નો જન્મ દિવસ સ્લમ વિસ્તાર ખાતે ઉજવાયો
Spread the love

અમદાવાદ : દાણી લીમડા ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ના જન્મ દિવસ સ્લમ વિસ્તાર ખાતે ઉજવાયો…*અનોખો રીતે વડાપ્રધાન મોદી જી નો જન્મદિવસ ઉજવતા રાકેશભાઈ પરમાર. * અમદાવાદ : દાણી લીમડા ખાતે આજ રોજ દાણીલીમડા વોર્ડ ખાતે સામાજીક કાર્યકર અને ગરીબી ના બેલી એવા રાકેશભાઈ પરમાર દ્વારા સ્લમ વિસ્તાર ખાતે માનનિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીજી ના જન્મદિવસ નિમિત્તે આજરોજ સેવા સમર્પણ સપ્તાહ અંતર્ગત આંગણવાડી ના કુપોષિત બાળકોને શક્તિવર્ધક બાળ રસાયણ પાઉડર તથા ફ્રુટ વિતરણ કરવામાં આવેલ જેમાં સંસ્થાના અગ્રણી અને
આયોજક :રાકેશભાઈ પરમાર શહેર કારોબારી સભ્ય
રમેશભાઇ સોલંકી
મોક્ષાબેન પંચાલ
બેચરભાઈ વોરા આ વિસ્તાર ના આગેવાનો સમાજ શ્રેષ્ઠીઓ મહાનુભાવો સહિત ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ જન્મદિવસ નો એક અનોખો રીતે ઉજવ્યો જેઓ અમીર અને પૈસા વાળાઓ કેક કાપી અને ઉજવતા હોય અને બેફામ ખર્ચા નો પાણી કરતા હોય છે ત્યારે દીર્ઘ દૃષ્ટિ ધરાવતા અને ગરીબો ને કેવીરીતે અને કંઈ રીતે ઉપયોગ થવું જેને લઇ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ના જન્મ દિવસ નિમિતે પછાત અને છેવાડા ના વિસ્તાર માં જઈ આંગણવાડી ખાતે કુપોષિત બાળકો માટે શક્તિવર્ધક પાઉડર તેમજ ફ્રૂટ ની કીટ વિતરણ કરવામાં આવેલ..*

રીપોર્ટ સતાર મેતર

IMG-20210918-WA0062-1.jpg IMG-20210918-WA0063-0.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!