હળવદ તાલુકા પંચાયતની પેટા ચુટણીમાં ત્રિપાંખિયો જંગ

હળવદ તાલુકા પંચાયતની પેટા ચુટણીમાં ત્રિપાંખિયો જંગ
Spread the love

હળવદ તાલુકા પંચાયતની પેટા ચુટણીમાં ત્રિપાંખિયો જંગ

રણછોડગઢ-૧૬ બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને ‘આપ’ના ઉમેદવારોએ ફોર્મ ભર્યા

હળવદ તાલુકા પંચાયતની રણછોડગઢ બેઠકની પેટા ચૂંટણી તાજેતરમાં જ જાહેર થઈ હતી અને આજે આ બેઠક પર ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોય ત્યારે ભાજપ ૨ કોંગ્રેસ ૨ અને આમ આદમી પાર્ટીએ ૧ ફોર્મ ભર્યું હતું કુલ ૫ ઉમેદવારો ફોર્મ ભયો હતા આમ ૩ પક્ષોઓ ફોર્મ ભરતા આ બેઠક પર ત્રિપાંખિયો જંગ જામશે.

રણછોડગઢ-૧૬ બેઠકની પેટાચૂંટણીમાં ત્રિપાંખિયો જંગની સ્થિતિમાં શનિવારે આ બેઠકની પેટાચૂંટણીના ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોય જેમાં કોંગ્રેસ પક્ષ તરફથી સરંભડા ગામના ભારતીબેન ગોપાલભાઈ દોરાલા, ભાજપ તરફથી રણછોડગઢના હર્ષાબેન મહેશભાઈ કોપણીયા અને આમ આદમી પાર્ટી તરફથી રાયધ્રાંના અનુબેન કુકવાવાએ ફોર્મ ભર્યા તાલુકા પંચાયતની રણછોડગઢ ગામ ની પેટા ચૂંટણીમાં ફોર્મ ભરવા ના છેલ્લા દિવસે ભાજપના બે . કોંગ્રેસ ના બે.આમ આદમી પાર્ટીના ૧ સહિતના ૫ ફોર્મ ઓ ભરાયા હતા આગામી ૨૧/૯/ના રોજ ફોર્મ પાછા ખેંચવાની છેલ્લી તારીખ છે અને આગામી ૩/૧૦ ના રોજ ચુંટણી યોજાશે અને. મતદાન ગણતરી ૫/૧૦/ ના રોજ થશે

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ

IMG-20210919-WA0070-0.jpg IMG-20210919-WA0072-1.jpg

Admin

Ramesh Tahkor

9909969099
Right Click Disabled!