ઉનાના મેણ ગમજનો ઍ આવેદન પત્રઆપ્યું સરપંચ ગૌશાળા ના નામેં લાખો નું ખનન તપાસ ની ઉથી માંગ

ઉનાના મેણ ગમજનો ઍ આવેદન પત્રઆપ્યું સરપંચ ગૌશાળા ના નામેં લાખો નું ખનન તપાસ ની ઉથી માંગ
Spread the love

ઉનાના મેણ ગમજનો ઍ આવેદન પત્રઆપ્યું સરપંચ ગૌશાળા ના નામેં લાખો નું ખનન તપાસ ની ઉથી માંગ

ઉના તાલુકા ના મેણ ગામ જનો ઍ ડેપ્યુટી કલેક્ટર મારફક મુખ્યમંત્રી ને આવેદન પત્ર પાઠવ્યું જેમાં જણાવવા માં આવેલ કે મેણ ગામના સરપંચ દ્વારા લાખો રૂપિયા ની ખાનિજ ચોરી કરાવા માં આવી છે ગામ જનો ને કેવા માં આવેલ કે ગૌશાળા બનાવા માટે આ ખનન કરવા માં આવી રહ્યું છે ત્યારે ભુમાફિયા પાસે થી પેસા હડફ કરી સરપંચ બેઠી જતા ગામ જનો માં રોક્સ જોવા મળી રહ્યો છે ત્યારે અનેક યુવાનો અને આગેવાનો દ્વારા તપાસ ની માંગ કરવા માં આવી હતી મુખ્યમંત્રી ને આવેદમ મારફક રજૂઆત કરવા માં આવી છે

*જયારે આવેદન દેવા માટે યુવાનો આવેલ હતા તેના અમુક યુવાનો ને સરપંચ દ્વારા ધમકી આપાય*

હું કોંગ્રેસ ને રામ રામ કરી ભાજપ માં આવ્યો પોલીસ હું કેય એમ કરે બધા ને ખોટા કેસ કરીજેલ ની હવા ખવડાવીસ

સરપંચ દ્વારા ઘણા યુવાનો ને ધમકાવી દેવા માં આવ્યા હતા તેમાં જાણવા મળતી માહિતી મુજબ જે યુવાનો આવેદન પત્ર પાઠવા આવેલ હતા તે યુવાનો ને ઘરે જય ને ટેલિફોન દ્વારા ધમકી આપવા માં આવી હતી ધમકી માં એવુ પણ કહેવા માં આવેલ કે હવે હું કોંગ્રેસ શોડી ભાજપ માં આવેલ શુ એટલે હું પોલીસ બોલાવી તમને બધા ને સલવાડી દેય તમારા પર ખોટા કેસ કરી જેલ ભેગા કરાવી દેય તેવું કહેતા અમુક યુવાનો ગામ થી બહાર ભાગી ગયા હોવા નું પણ જાણવા મળી રહ્યું છે

 

રિપોર્ટ : હર્ષદ બાંભણીયા
ઉના

Advertisement
Right Click Disabled!