થરાદ માંથી દારૂ સાથે બે ઈસમો પકડી પાડતી એલ.સી.બી.બનાસકાંઠા

થરાદ માંથી દારૂ સાથે બે ઈસમો પકડી પાડતી એલ.સી.બી.બનાસકાંઠા
Spread the love

થરાદ વિસ્તાર માંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ સાથે બે ઈસમો પકડી પાડતી એલ.સી.બી.બનાસકાંઠા

મહે.આઈ.જી.પી શ્રી જે આર મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ, ભુજ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી તરૂણ દુગ્ગલ સાહેબે જિલ્લામાં દારૂ/જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા

શ્રી એચ.પી.પરમાર પોલીસ ઇન્સ્પેકટર તથા શ્રી આર.જી.દેસાઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી નાઓના માર્ગદર્શન મુજબ
હેડ.કોન્સ યશવંતસિંહ, રાજેશકુમાર,તથા પો.કોન્સ જોરાવરસિંહ,ગજેન્દ્રદાન દિલીપસિંહ,નિશાંત થરાદ પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સાથેના હેડ.કોન્સ યશવંતસિંહ નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે સાંચોર તરફથી એક SUV ગાડી નં.GJ-27-DH-1087 માં ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરી જેતડા તરફ આવનાર છે જે બાતમી હકીકત આધારે નાકાબંધી કરી પોલીસ નાકાબંધી જોઈ ગાડી ભગાડતાં પીછો કરી પકડી પાડી સદરે ગાડીમાંથી બોટલ નંગ-1990/- કિ.રૂ.2,22,480/- તથા SUV ગાડીની કિ.રૂ.8,00,000/- તથા મોબાઈલ નંગ-2 કી.રૂ.5500 મળી એમ કુલ મુદામાલ કિ.રૂ.10,27,980/-ના મુદ્દામાલ સાથે ગાડીના ચાલક ભગવાનારામ સોનારામ જાતે બિશ્ર્નોઈ રહે.અરનાઈ તા.સાંચોર જી.જાલોર તથા ભોમારામ ભલાજી રબારી રહે.હડેતર તા.સાંચોર જી.જાલોર રાજસ્થાન વાળાઓ મળી આવતા તેના વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબ થરાદ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

રીપોર્ટ સતાર મેતર

Advertisement
Right Click Disabled!