હળવદ તાલુકાના પ્રાથમિક શિક્ષકોએ  વિવિધ  માંગણી ઓને લઇને તાલુકા પંચાયતે કચેરી ખાતે ધરણાં

હળવદ તાલુકાના પ્રાથમિક શિક્ષકોએ  વિવિધ  માંગણી ઓને લઇને તાલુકા પંચાયતે કચેરી ખાતે ધરણાં
Spread the love

હળવદ તાલુકાના પ્રાથમિક શિક્ષકોએ  વિવિધ  માંગણી ઓને લઇને તાલુકા પંચાયતે કચેરી ખાતે ધરણાં

હળવદ તાલુકા પંચાયત કચેરી ખાતે  118 પ્રાથમિક શાળાના 150 વધુ શિક્ષકોએ  ધરણાં કરીને સરકારની નિતીઓ સામે બાયો ચડાવી હતી અને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું અને જૂની પેન્શન યોજના ચાલું કરવામાં આવે,સાતમા પગાર પંચની યોજના સમગ્ર દેશમાં સમાન આપી પૂર્ણ અમલવારી કરવામાં આવે,HTAT સેવાઓ શરૂ કરવામાં આવે,રાજ્યમાં કરાર આધારિત ફરજ બજાવતા તમામ શિક્ષકોને કાયમી કરવાની ખાતરી,27એપ્રિલ 2011 પહેલા ભરતી થયેલ વિધાસહાયકોને નિવૃત્તિના પ્રમાણમાં પૂરા પગારમાં સમાવેશ થાય સહિતની માંગ કરી હતી અને સુત્રોચાર સાથે અને વિવિધ પ્રશ્નોને ની સત્વરે ઉકેલ આવે હળવદ ‌મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ

IMG-20211224-WA0202-0.jpg IMG-20211224-WA0204-1.jpg

Admin

Ramesh Tahkor

9909969099
Right Click Disabled!