સુઈગામ ખાતે કોંગ્રેસ માયનોરિટી આગેવાનો ની સભા યોજાઈ

સુઈગામ ખાતે કોંગ્રેસ માયનોરિટી આગેવાનો ની સભા યોજાઈ
Spread the love

સુઈગામ ખાતે બનાસકાંઠા જીલ્લા કોગ્રેસ સમિતિ ના નવનિયુકત ચેરમેન સાજીદ મકરાણી ની આગેવાની માં માયનોરીટી ના આગેવાનો ની મિટીંગ યોજાઈ જેમા સુઈગામ તાલુકા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ વિનોદભાઈ સોલંકી, ધાંચી સમાજ ના પ્રમુખ ઘાંચી ઈબ્રાહીમ ભાઈ, વાવ વિધાનસભા યુથ કોંગ્રેસના પ્રમુખ દિનેશ ભાઈ ડોડીયા, સુઈગામ તાલુકા યુથ કોગ્રેસ ના પ્રમુખ નરેન્દ્રસિંહ ચૌહાણ, ઘાંચી સમાજ ના યુવાનો ના આગેવાન ઝાકીર ખાન અને આસપાસ ના ગામો ના માયનોરીટી ના આગેવાનો સાથે ખાટલા બેઠક યોજી કોગ્રેસ માયનોરીટી ડીપાર્ટમેન્ટ ના નવીન સંગઠન બનાવવા ની ચર્ચા કરવામાં આવી અને નવનિયુકત ચેરમેન સાજીદ મકરાણી, હારૂન ભાઈ દાયમા, ઈબ્રાહીમ ભાઈ સિંધી, યાસીન ભાઈ સિંધી, નું સાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યુ હતું.

રિપોર્ટ: જનકસિહ વાઘેલા (થરાદ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

IMG-20220117-WA0004.jpg

Janaksinh Vaghela

Janaksinh Vaghela

Right Click Disabled!