થરાદ મુખ્ય કેનાલમાં યુવતી ની બિનવારસી લાશ મળી

થરાદ મુખ્ય કેનાલમાં યુવતી ની બિનવારસી લાશ મળી
Spread the love

બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં પસાર થતી નમૅદા કેનાલમાંથી અવારનવાર મૃતદેહ મળી આવે છે આજે ફરી નાગલા પુ પાસે થી યુવતી ની લાશ મળી આવી હતી જોકે થરાદની મુખ્ય કેનાલ નાગલા પુલથી યુવતીનો મૃતદેહ ને જોઈ જતા કેનાલમાંથી બહાર નીકાળવામાં આવ્યો છે.નગરપાલિકાની ટીમ દ્વારા બહાર કાઢવામાં આવ્યો હતો. જોકે મૃતદેહ ની ઓળખ થઈ શકી ન હોવાથી તેની ઓળખ કરવાની તૈયારી હાથ ધરવામાં આવી છે.

રિપોર્ટ: જનકસિહ વાઘેલા થરાદ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

IMG-20220923-WA0038.jpg

Janaksinh Vaghela

Janaksinh Vaghela

Right Click Disabled!