નરોડા : 108 પતંગો સાથે જોડીને ભગવાન શ્રી રામના નામનો અંદાજે 200 સ્ક્વેર ફીટ મોટી પતંગ તૈયાર કરાય

નરોડા : 108 પતંગો સાથે જોડીને ભગવાન શ્રી રામના નામનો અંદાજે 200 સ્ક્વેર ફીટ મોટી પતંગ તૈયાર કરાય
Spread the love

મકર – સંક્રાતી પર્વ ની ભવ્ય ઉજવણી નિમિત્તે નરોડામાં આવેલ SNME CAMPUS ની A-ONE Xavier’s school ના ચેરમેન નરેન્દ્રસિંહ ઝાલા તથા ટ્રસ્ટી ધવલસિંહ ઝાલા ના માર્ગદર્શન હેઠળ અંદાજે 100 થી વધુ વિદ્યાર્થીઓએ મકર સંક્રાંતી નિમિતે 108 પતંગો સાથે જોડીને ભગવાન શ્રી રામના નામનો અંદાજે 200 સ્ક્વેર ફીટ મોટો પતંગ તૈયાર કર્યો હતો.
ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાલ અયોધ્યા રામ મંદિરની જ ચર્ચાઓ ચાલી રહી છે. જે અંતર્ગત ભગવાન શ્રી રામના નામનો પતંગ ચગાવતાની સાથે જ SNME CAMPUS નું સમગ્ર વાતાવરણ જય જય શ્રી રામનાં નારાથી ગુંજી ઉઠ્યું હતું.
આ રીતે A-ONE Xavier’s school ના વિદ્યાર્થીઓ પણ પ્રભુશ્રી રામને આવકારવા વિવિધ રીતે તૈયારીઓ કરી રહ્યા છે.

રીપોર્ટ,મનોજ રાવલ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Screenshot_2024-01-14-08-00-16-74_6012fa4d4ddec268fc5c7112cbb265e7.jpg

Manoj Raval

Manoj Raval

Right Click Disabled!