મુંબઇમાં દેશની સૌથી મોંઘી ડીલઃ ૨૫૦૦ કરોડનો પ્રોપર્ટી સોદો થયો

મુંબઇમાં દેશની સૌથી મોંઘી ડીલઃ ૨૫૦૦ કરોડનો પ્રોપર્ટી સોદો થયો
Spread the love

મુંબઇ,
સિંગલ બિÂલ્ડંગની શહેરની સૌથી મોંઘી ડીલ ગયા અઠવાડિયે થઈ. પ્રોપર્ટી માર્કેટના સૂત્રોએ જણાવ્યું, ગ્લોબલ રિયલ એસ્ટેટ રોકાણકાર બ્લેકસ્ટોન અને રેડિયસ ડેવલપર્સ વચ્ચે બાંદ્રા-કુર્લા કોમ્પ્લેકસ (મ્દ્ભઝ્ર)ના એક બિÂલ્ડંગનો સોદો રૂપિયા ૨,૫૦૦ કરોડમાં થયો. ગયા ગુરુવારે આ ડીલ ફાઈનલ થઈ. સૂત્રોના મતે, ફાઈનલ એગ્રીમેન્ટ થઈ ચૂકયું છે અને હવે બ્લેકસ્ટોન પાસે બિÂલ્ડંગનો ૬૦% હિસ્સો છે.
બ્લેકસ્ટોને વન મ્દ્ભઝ્રની વિંગ છમાં રોકાણ કર્યું છે. આ ૧૮ માળના બિÂલ્ડંગમાં લગભગ ૬.૫ લાખ સ્કવેર ફુટની જગ્યા ભાડાપટ્ટે લેવામાં આવી છે. આ બિÂલ્ડંગના ભાડુઆતોમાં બેંક ઓફ અમેરિકા, ફેસબુક, અમેઝોન, ત્નન્ન્, ૈંઝ્રૈંઝ્રૈં, ઝ્રેજરદ્બટ્ઠહ શ્ ઉટ્ઠાકૈઙ્મઙ્ઘ, બ્રુકફિલ્ડ, સિસ્કો અને ્‌ટ્ઠિકૈખ્તેટ્ઠિ છે. રેડિયસ અને સ્સ્ઇડ્ઢછ વચ્ચે વધારાના બાંધકામ અધિકારોના પેમેન્ટને લઈને વિવાદ ચાલતો હોવાથી ડીલ થવામાં વિલંબ થયો. સ્સ્ઇડ્ઢછ પાસે મ્દ્ભઝ્ર ની તમામ જમીનની માલિકી છે.
૨૭ માર્ચે હાઈકોર્ટે ચુકાદામાં વિવાદનો અંત આણ્યો. બિલ્ડર પેમેન્ટ કરે તેના સાત દિવસમાં સ્સ્ઇડ્ઢછ ને ર્દ્ગંઝ્ર તેમજ બિÂલ્ડંગનું પાર્ટ ઓકયુપેશન સર્ટિફિકેટ આપવાનો આદેશ કર્યો. ર્સ્ેં પર હસ્તાક્ષર થઈ ગયા હતા પરંતુ કોર્ટમાં કેસ ચાલતો હોવાથી ડીલ ફાઈનલ થઈ નહોતી. માર્કેટના સૂત્રોએ અગાઉ આ ડીલને મ્દ્ભઝ્ર ની સૌથી મોંઘી અને કદાચ કોમર્શિયલ બિÂલ્ડંગની દેશની સૌથી મોટી ડીલ ગણાવી હતી.

Admin

Admin

9909969099
Right Click Disabled!