રાધનપુરના યુવાને 43 મી વખત બ્લડ આપી જન્મદિવસ ની અનોખી ઉજવણી કરી

રાધનપુરના યુવાને 43 મી વખત બ્લડ આપી જન્મદિવસ ની અનોખી ઉજવણી કરી
Spread the love

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે રહેતા અને સેવાભાવી યુવાન એવા શૈલેષભાઈ ઠાકોર એ 43 મી વાર બ્લડ આપી જન્મદિવસ ની અનોખી ઉજવણી કરતા એક ઉતમ ઉદાહરણ પૂરું પાડયું છે.

રાધનપુર ના સેવાભાવી યુવા શૈલેષભાઈ ઠાકોર શ્રી સદારામ બ્લડ સેવા સમિતિ નાં કાર્યકર અને પોતાનાં જન્મદિવસ પર કઈક સેવા સાથે અનોખું કાર્ય કરનાર યુવાન એવા શૈલેષભાઈ એ ફરી વધુ એકવાર 43 મી વાર બ્લડ આપી જન્મદિવસ ની અનોખી ઉજવણી કરી હતી. મહત્વનું છે કે અત્યાર સુધી મા તેમને હજારો ગરીબ દર્દીઓને લોહી ની સગવડ પણ કરી આપી છે. એટલું જ નહી પણ તેમના પુત્ર કે પુત્રી નો જન્મદિવસ હોય તો પણ તેઓ બ્લ્ડ આપી ઉજવણી કરતા આવ્યા છે .આ સિવાય અનેક માનવ સેવા અને જીવ દયા માં માનનાર શૈલેષભાઈ એ અલગ અલગ અનેક પ્રકારની સેવાકીય પ્રવુતિ કરતા આવ્યા છે. જેમ કે પક્ષી ઘર, પાણી ના કુંડા પક્ષી માટે ના ચણ ઘર, વૃક્ષો નું વાવેતર છોડ વિતરણ કરીને જન્મદિવસ ઉજવે છે.ત્યારે ફરી વધુ એકવાર શૈલેષભાઈ એ સુરત ખાતે બ્લડડોનેટ કર્યું હતું.

રિપોર્ટ: અનિલ રામાનુજ રાધનપુર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG-20240325-WA0020-0.jpg IMG_20230801_103559-1.jpg

Anil Ramanuj

Anil Ramanuj

Right Click Disabled!