પાટણ: રાજપુર ITI ના વિદ્યાર્થીઓએ મતદાન કરવા અંગે શપથ ગ્રહણ કયૉ

પાટણ: રાજપુર ITI ના વિદ્યાર્થીઓએ મતદાન કરવા અંગે શપથ ગ્રહણ કયૉ
Spread the love

મતદાન કરવું એ આપણી નૈતિક જવાબદારી છે. લોકશાહીનાં આ અવસરમાં વધુને વધુ લોકો મતદાન કરીને સહભાગી બને તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. ત્યારે આગામી તારીખ 7 મે ના રોજ મતદાન થવાનું છે. જેના ભાગરૂપે અને મતદાન જાગૃતિના ભાગરૂપે પાટણ જિલ્લામાં સ્વીપ પ્રવૃતિઓ અંતર્ગત વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.

ગુરૂવારે પાટણ જિલ્લાના આઇ.ટી.આઇ રાજપુર ખાતે રોજગાર કચેરી પાટણ અને નોડલ આઈ.ટી.આઈ ના નેતૃત્વ હેઠળ ITI રાજપુરના વિદ્યાર્થીઓએ મતદાન અચુક કરવા માટેના શપશ ગ્રહણ કર્યા હતા. આઈટીઆઈના વિદ્યાર્થીઓને મતદાનના મહત્વ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા ત્યારબાદ તેઓએ અચુક મતદાન કરવા અને કરાવવા માટેના શપથ ગ્રહણકયૉ હતા.

રિપોર્ટ: અનિલ રામાનુજ પાટણ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG-20240328-WA0038-0.jpg IMG-20240328-WA0037-1.jpg

Anil Ramanuj

Anil Ramanuj

Right Click Disabled!