અરવલ્લીમાં છેલ્લા 24 કલાકનો વરસાદ ડેમોમાં આવક, ગામો વિખૂટાં પડ્યા

અરવલ્લીમાં છેલ્લા 24 કલાકનો વરસાદ ડેમોમાં આવક, ગામો વિખૂટાં પડ્યા
Spread the love

પ્રભુદાસ પટેલ, મોટી ઇસરોલ

  • અરવલ્લીમાં છેલ્લા ૨૪ કલાકમાં સાર્વત્રિક વરસાદ
  • બાયડ ૬ ઇંચ,ધનસુરા ૫.૫ ઇંચ વરસાદ
  • ભિલોડા ૩ ઇંચ,માલપુર ૨.૫ ઇંચ વરસાદ
  • મોડાસા અને મેઘરજ બે ઇંચ વરસાદ
  • રાત્રી દરમિયાન વરસાદનો વિરામ
  • અરવલ્લીના ડેમોમાં પાણીની આવકમાં સતત વધારો
  • લાંક ડેમ છલકાયો,૨૨૦ ક્યુસેક પાણી છોડાયું
  • લાંક ડેમનું રૂલ લેવલ પર આવતા પાણી છોડાયું
  • મેશ્વો ડેમમાં ૮૧૬૦ ક્યુસેક પાણીની આવક
  • મેશ્વો ડેમમાં બે ફૂટ સુધી નવા નીર આવ્યા
  • વાત્રક ૧૭૦૦ ક્યુસેક અને માજુમ ૨૨૫ ક્યુસેક પાણીની આવક
  • ભિલોડાની હાથમતી અને બુઢેલી નદી બે કાંઠે

Admin

Admin

9909969099
Right Click Disabled!