હિંમતનગર બી ડીવીઝન પોલીસે ગોધરામા રૂ.૧૯,૪૬,૦૦૦ની છેતરપીંડી કરનાર વોન્ટેડ આરોપીને ઝડપ્યો

હિંમતનગર બી ડીવીઝન પોલીસે ગોધરામા રૂ.૧૯,૪૬,૦૦૦ની છેતરપીંડી કરનાર વોન્ટેડ આરોપીને ઝડપ્યો
Spread the love

રીપોર્ટ : કુલદીપ ભાટીયા ઈડર

સાબરકાંઠા પોલીસ વડા શ્રી  ચૈતન્ય મંડલીક એ સાબરકાંઠા જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા આપેલ સુચનાથી જે સંદર્ભે હિંમતનગર વિભાગના ડી.વાય.એસ.પી.  કે.એચ.સુર્યવંશી  તથા હિંમતનગર વિભાગના સી.પી.આઇ બી.જી.ચાવડા ના રાહબરી હેઠળ બી ડીવીઝન પો.સ.ઈ. પી.વી.ગોહિલ તથા “ડી” સ્ટાફ ના માણસો આ દિશામાં સતત વોચ તથા પેટ્રોલીંગ રાખેલ તે દરમ્યાન પો.સબ.ઇન્સ. પી.વી.ગોહિલ તથા ડી સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી મળેલ કે ગોધરા ટાઉન એ ડીવીઝન પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૭૨/૨૦૧૯ઇ.પી.કો.કલમ-૪૦૬,૪૨૦,૧૧૪ મુજબના  રૂ.૧૯,૪૬,૦૦૦ (ઓગણીસ લાખ છેતાળીસ હજાર) ની છેતરપીંડીના ગુન્હાનો આરોપી ઘનશ્યામ જયવંતભાઇ પટેલ ઉ.વ.૩૨ રહે.૩,હરીકૃષ્ણ સોસાયટી,અંકલેશ્વર મહાદેવ રોડ, ગોધરા વાળો પાસપોર્ટ આધારે અમદાવાદ એરપોર્ટ થી વિદેશમાં નાસી જવાની ફીરાકમાં હતો જેને પકડી સી.આર.પી.સી.કલમ-૪૧(૧)આઇ મુજબ અટક કરી આગળની કાર્યવાહી કરી આરોપીને ગોધરા ટાઉન એ ડીવીઝન પો.સ્ટે. માં જાણ કરી વધુ તપાસ હિંમતનગર  બી.ડીવીઝનના પી.અેસ.આઈ. પી.વી.ગોહિલે હાથ ધરી હતી.

Admin

Admin

9909969099
Right Click Disabled!