અમરેલીના કુંકાવાવ પવિત્ર શ્રાવણમાં ભઞવાન શિવ સાથે કૃષ્ણ ભક્તિમાં લોકો લીન

અમરેલીના કુંકાવાવ પવિત્ર શ્રાવણમાં ભઞવાન શિવ સાથે કૃષ્ણ ભક્તિમાં લોકો લીન
Spread the love

કુંકાવાવ નુ  મુખ્ય મેઈનબજાર  વિસ્તાર મા રામ શ્યામ અને ધનશ્યામ ના ત્રણ મંદિર આવેલ છે.જ્યા નવી ઞોવર્ધનનાથજી હવેલી ખાતે અલૌકિક હિંડોળા દર્શન માં ભઞવા શ્રી કૃષ્ણ ની નયનરમ્ય મનમોહક ઝાંખી નો લાભ લઈ ભાવિકો ધન્યતા નો અનુભવી રહ્યાછે. તો હવેલી સંઞીત ના મધુર કર્ણપ્રિય ધ્વની સાથે ના પદ ભાવિકો ના મન ડોલાવ્યા હતા. શ્રીનાથજીની હવેલી મોટીકુકાવાવ ના ભાઈઓ તથા બહેનો કીર્તનો ની રમઝટ બોલાવી હતી અષાઢ વદ બીજને દિવસે થી પ્રથમ હિંડોળાના દર્શન શરૂઆત થાય  પવિત્ર શ્રાવણ માસ વદ બીજને દિવસે થી સમાપ્ત થાય છે  પવિત્ર શ્રાવણ માસ વદ બીજ છેલ્લા દિવસે શ્રીનાથજીની હવેલી મોટીકુકાવાવ  ભાઇઓ તથા બહેનોએ કિર્તનની રમઝટ બોલાવી હતી સાંજ ની આરતી નો લાભ અને પ્રસાદ લીધો હતો. 

રિપોર્ટર રસિક વેગડા મોટીકુકાવાવ

Admin

Admin

9909969099
Right Click Disabled!