વિરજીભાઈ ઠુમ્મર એ બાબરા આરામગ્રહ ખાતે સંકલનની મિટિંગમાં હાજરી આપી

વિરજીભાઈ ઠુમ્મર એ બાબરા આરામગ્રહ ખાતે સંકલનની મિટિંગમાં હાજરી આપી
Spread the love

વિરજીભાઈ ઠુમ્મર એ બાબરા આરામગ્રહ ખાતે સંકલનની મિટિંગમાં હાજરી આપી. આ તકે બાબરા મામલતદાર તેમજ શિક્ષણ સમિતિ ચેરમેનશ્રી પ્રભાતભાઈ કોટિવાળ. તેમજ આજુબાજુ ના ગામડાના લોકોપણ હાજર રહ્યા હતા. અનેક લોકો ના પ્રશ્નો સાંભળ્યા હતા ગામડેથી આવતા લોકો ના તકલીફ પડતા પ્રશ્નો નું નિરાકરણ કર્યું હતું કુલદીપભાઈ બસિયા.જસમતભાઈ ચોવટીયા ધીરુભાઈ વાસાણી હાજર રહ્યા હતા.

તસ્વીર રાજુભાઈ કારીયા

રિપોર્ટ રસિક વેગડા, મોટીકુકાવાવ

Admin

Admin

9909969099
Right Click Disabled!