વિરમગામના વલાણા ગામ પાસેના તળાવમા માતા-પુત્રીનું ડુબી જવાથી મોત

વિરમગામના વલાણા ગામ પાસેના તળાવમા માતા-પુત્રીનું  ડુબી જવાથી મોત
Spread the love

વંદના નીલકંઠ વાસુકિયા  – વિરમગામ

અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના વલાણા ગામ પાસેના તળાવમા રવિવારે માતા-પુત્રીનું ડુબી જવાથી મોત થયું હતું. તળાવમાં કપડા ઘોવા માતા સાથે ગયેલ આશરે 8 વર્ષ ની બાળકી તળાવ મા ડુબતા પુત્રી ને બચાવવા જતા માતા પણ તળાવમા ડૂબ્યા હોવાનું જાણવા મળ્યું છે. બંનેને 108 દ્વારા સામુહિક આરોગ્ય કેન્દ્ર વિરમગામ ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે પુત્રી અને માતાને મૃત જાહેર કર્યા હતા. મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાનો શ્રમિક પરિવાર વલાણા ગામમાં ખેતી કરતો હતો તેમ સામુહિક આરોગ્ય કેન્દ્ર વિરમગામ ખાતે આવેલા સ્થાનિક લોકોએ જણાવ્યું હતું.

Admin

Admin

9909969099
Right Click Disabled!