સુરત ગાંધી કુટીર વિસ્તારની મુલાકાત લેતા ‘સેવા લાઈફ’ NGOના સોનમબેન

સુરત ગાંધી કુટીર વિસ્તારની મુલાકાત લેતા ‘સેવા લાઈફ’ NGOના સોનમબેન
Spread the love

‘સેવા લાઈફ એન જી ઓ ‘ ના સોનમબેન ગાંધી કુટીર વિસ્તારમાં કચરા ના ઢેર પર ઝુંપડા બાંધી રહેનાર લોકો ની મુલાકાત લીધી હતી ત્યાં કોઈ પણ પ્રકારની સુવિધાઓ નથી તેમજ આસપાસ ના લોકો ગમેતેમ બૉલી ને ત્યાં ના લોકો ને ખોટા કામ ના માર્ગે દોડાવે છે અને જોર જબરદસ્તી કરી ને કામ પણ કરાવે છે. સોનમબેને ત્યા ના તમામ સાથે વાતચીત કરી સારી રીતે જીવન જીવવા પ્રેરીત કર્યા હતા.

Admin

Admin

9909969099
Right Click Disabled!