ગુજરાત ને અડીને આવેલ આબુરોડ ખાતે ભજન સંઘ્યા યોજાઇ : ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું

ગુજરાત ને અડીને આવેલ આબુરોડ ખાતે ભજન સંઘ્યા યોજાઇ : ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું
Spread the love

અમિત પટેલ.અંબાજી

ગુજરાત ને અડીને રાજસ્થાન માં આવેલ આબુરોડ નાં આકરાભટ્ટા ગામ ખાતે વિશાલ ભજન સંઘ્યા યોજાઇ હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તો નું ઘોડા પુર ઉમટ્યું હતું આં કાર્યક્રમ છેલા દશ કરતા પણ વધારે વર્ષો થી મંદિર નાં ભોંપીજી અને સેવક ઘણ દ્વારા આં સ્થળે વિર બાબા નાં ભજન  કાર્યક્રમ યોજવામાં આવે છે આ કાર્યક્રમ ગુજરાત ને અડીને આવેલા રાજસ્થાન નાં આબુરોડ નાં આકરાભટ્ટા ગામ માં યોજાય છે આ ગામ માં લોકો આં દિવાળી નાં પછી ની ચૌદશ અને પૂનમ નાં રોજ સવારે વિર મહારાજ ના મંદિરે ધજા ચડાવી અને રાત્રે ભજન કરી વિર બાબા ની જાગરણ કરી એક તહેવાર તરીકે ઉજવે છે  આ કાર્યક્રમ માં રાજસ્થાની પ્રસિદ્ધ કલાકાર શ્રી હેમાંગ સાગર જીતેન્દ્ર  મેહરા ,અને ભજન ગાયિકા કુસુમ સોલંકી સહિત અન્ય ભજન કલાકારો રમઝટ બોલાવી હતી આં કાર્યક્રમ થી સમગ્ર ગામ માં ભક્તિ મય માહોલ છવાયો હતો અને આકરાભટ્ટા નાં સમગ્ર માર્ગો પર જય શ્રી વિર બાબા નાં નાજ થી ગૂંજી ઉઠયાં હતાં આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે વિર બાબા મંદિર નાં ભોપીજી વિમલા  બેન સહિત સમગ્ર સેવક ઘણ દ્વારા 15 થી વીસ દિવસ પહેલા થી જ મહેનત કરવા માં આવી હતી.

Amit Patel

Amit Patel

Right Click Disabled!