કેશોદમાં ચાર માસમાં પકડાયેલા દારૂના જથ્થાનો કેશોદ પોલીસે નાશ કર્યો

કેશોદમાં ચાર માસમાં પકડાયેલા દારૂના જથ્થાનો કેશોદ પોલીસે નાશ કર્યો
Spread the love
  • કેશોદ પોલીસ સ્ટેશન ના તાબા હેઠળ છેલ્લાં ચાર માસમાં પકડાયેલ દારૂ નો જથ્થો પોલીસે નાશ કયોૅ હતો

કેશોદ પોલીસ સ્ટેશનમાં છેલ્લાં ચાર માસમાં પકડાયેલ દારૂ ઈગલીશ ની બોટલ નંગ એકવીશ હજાર ત્રણસો છત્રીસ જેની કિંમત રૂ આશરે પંચોતેર લાખ છનુ હજાર બસો નો દારૂ નો નાશ કરવા માટે પોલીસે બે ટ્રકમાં માલ ભરી શહેર ના ફાગળીરોડ પર આવેલા ભરડીયા વિસ્તારમાં આ દારુ વાહન ભરી પોલીસ અધિક્ષક જે. બી. ગઢવી, પી. આઈ ઝાલા, મામલતદાર શ્રી ભાલીયા સાહેબ SDM શ્રી રેખાબા  સરવૈયા વગેરેની હાજરીમાં આ દારૂ પર રોલરો ફેરવી દીધું હતું અને પકડાયેલ દારૂ ના જથ્થા નો નાશ કરાયો હતો.

જે. બી. ગઢવી (ડીવાયએસપી, કેશોદ)

Admin

Admin

9909969099
Right Click Disabled!