સુરતની એસવીએનઆઈટી સુરતમાં અઠવાડિક તાલીમ કાર્યક્રમની પૂર્ણાહુતિ

સુરતની એસવીએનઆઈટી સુરતમાં અઠવાડિક તાલીમ કાર્યક્રમની પૂર્ણાહુતિ
Spread the love

સુરતની પ્રખ્યાત એવી સરદાર વલ્લભભાઈ  નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, સુરત કોલેજના સિવિલ ઇજનેરી વિભાગ દ્વારા અટલ એકેડમી સેલ AICTE સ્પોન્સર્ડ ” Adavances in Flood Modelling ” શીર્ષક હેઠળ એક અઠવાડિક તાલીમ પ્રોગ્રામ યોજાયેલ હતો. તેમાં તાલીમ કાર્યક્રમ ના છેલ્લા દિવસ ડૉ.સેલના બાલન( Scientist – WPRS, PUNE ) પૂરનું કઈ રીતે નિરીક્ષણ કરી શકાય તેની માહિતી આપી.

તેમણે નદીની પ્રોફાઈલનું નિષ્કર્ષણ કઈ રીતે કરાય તે વિશે ચર્ચા કરી હતી.તેમની નદીની એકોસ્ટિક, બાથમેટ્રી,  પૂર જોખમ આકરણીના નમુનાના પ્રમાણસર જોખમનું અનુક્રમણિકા અને તેનું મૂલ્યાંકન ઉપયોગી સાધનો, LIDAR એ એક સર્વેક્ષણ પદ્ધતિ છે. જે લક્ષ્યને લેસર લાઇટથી પ્રકાશિત કરીને અને પ્રતિબિંબિત પ્રકાશને સેન્સર થી માપવા દ્વારા અંતરને માપે છે.

દિબાંગ, હીરાકુંડ, ઘાઘરા અને ઘટક નો રૂપરેખાંકન કેસ સ્ટડી બી સમજાવી હતી. અંતમાં તેને તેમના સેન્સર અને સાધનો રૂ નિર્દેશન કરાવ્યું. તેમને ઓટોમેટીક વેધર સ્ટેશન વિશે પણ ચર્ચા કરી હતી અને કીધુ કે આ સિસ્ટમ આપમેંળે નિરીક્ષણનો પ્રસારિત કરે છે જેમ કે હવા, તાપમાન, કેટલા ઈંચ વરસાદ પડ્યો વગેરે નિરીક્ષણ કરીને આપે છે. ડૉ. શ્રીરામ ચોરસિયાએ પૂર વ્યવસ્થાપન માટે ચર્ચા કરી હતી.તેમને koshi નદી ઉપર ચર્ચા કરી હતી.

તેનું મહત્વ વિશે ચર્ચા કરી. તેમાં આ સ્થિતિને કેવી રીતે પુનસ્થાર્પીત કરી શકાય. તાલીમ કાર્યક્રમની પૂર્ણાહુતિ સમારોહમાં Dr. S.M.Yadav (coordinator AFM 2019)  એ બધાં ઓફિસ પર રિસર્ચ સ્કોલર અને એક્સપર્ટ્સ નો આભાર વ્યક્ત કર્યો. આ તાલીમ કાર્યક્રમ છેલ્લા વર્ષના માસ્તરના વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ ના કામમાં ઘણી મદદ મળશે.

તાલીમ કાર્યક્રમમાં ઘણી બધી પૂરની case study ઓની ચર્ચા કરવામાં આવી હતી અને સાથે સાથે HEC-RAS સોફ્ટવેર પણ પ્રતિસ્પર્ધીઓને શિખવાડવામાં આવ્યું હતું. આ તાલીમ કાર્યક્રમનું આયોજન સિવિલ વિભાગના પ્રોફેસર Dr. S.M.Yadav અને તેમના રિસર્ચ સ્કોલર દ્વારા કરવામાં આવ્યુ હતું. અંતમાં  બધા પ્રતિસ્પર્ધીઓને  સર્ટીફીકેટ  વિતરણ  scientist selva balan અને Dr. Sriram chaurasia દ્વારા કરવામાં આવ્યું.

Admin

Admin

9909969099
Right Click Disabled!