અંક્લેશ્વર પો.સ્ટે.ના ગુનામાં ફરાર આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ

અંક્લેશ્વર પો.સ્ટે.ના ગુનામાં ફરાર આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ
Spread the love

પોલીસ મહાનિરિક્ષકશ્રી અભયસિંહ ચુડાસમા સાહેબ વડોદરા રેન્જ, વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ નાઓની સુચના અનુસંધાને જીલ્લામાં બનેલ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા અંગે પો . સ . ઇ . શ્રી બી . ડી . વાઘેલાનાઓના માર્ગદર્શન હેઠળ ભરુચ પેરોલ ફર્લો સ્કોર્ડ ની ટીમના માણસો કોમ્બીંગ નાઇટમાં અંક્લેશ્વર શહેર પો . સ્ટે . વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન બાતમી આધારે અંક્લેશ્વર શહેર પો. સ્ટે. ગુના રજીસ્ટર નં-૧૨૩૮/૨૦૧૯ IPC ૩૮૪, ૫૦૪ મુજબના ગુનાના કામના આરોપી નસીમએહમદ નાસીરએહમદ શાહ, રહે. સી-૮, હવામહેલ કોપ્લેક્ષ, તા. અંકલેશ્વર, જી. ભરૂચનાને વાલીયા ચોકડી GIDC બસ સ્ટેન્ડની પાછળથી ગણતરીના કલાકમાં પકડી પાડી તા. ૧૪/૧૨/૨૦૧૬ નારોજ CrPC ૪૧ (૧) આઈ મુજબ અટક કરી અંક્લેશ્વર શહેર પો. સ્ટે.માં આગળની કાર્યવાહી કરવા સુપ્રત કરવામાં આવેલ છે .

ઉપરોકત કામગીરી ભરૂચ પેરોલ ફર્લો સ્કોડના અ. હે. કો. જયેન્દ્રસિંહ મહોબતસિંહ પો.કો. રાકેશભાઇ ચંદુભાઇનાઓ દ્વારા ટીમવર્કથી કરવામાં આવેલ છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!