નવતર પ્રયોગ માટે સી.આર.સી.ને એવોર્ડ એનાયત કરાયો

નવતર પ્રયોગ માટે સી.આર.સી.ને એવોર્ડ એનાયત કરાયો
Spread the love

જી.સી.ઈ.આર.ટી.ગાંધીનગર અને ગુજરાત સરકાર શિક્ષણમાં નવતર પ્રયોગ માટે ખૂબ પ્રયત્નશીલ છે ત્યારે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ઇડર ખાતે અરવલ્લી અને સાબરકાંઠાના સંયુક્ત એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ 2019નું આયોજન કરવામાં આવેલ જે સંદર્ભે પોશીના તાલુકાના દેલવાડા સી.આર.સી.કો-ઓર્ડીનેટર દિનેશકુમાર નાયી દ્વારા સ્વચ્છતાનુ સ્વ-મૂલ્યાંકનનો નવતર પ્રયોગ ઇનોવેશન ફેસ્ટિવલમાં રજુ કરવામાં આવેલ હતો. આ કામગીરી માટે તેઓને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા એવોર્ડ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા તેઓની આ કામગીરી બદલ સાબરકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી તથા બી.આર.સી. કો ઓર્ડીનેટર પોશીના દ્વારા સી.આર.સી.કો-ઓર્ડીનેટરને અભિનંદન આપવામાં આવ્યા હતા.

રઘુભાઈ નાઈ (દિયોદર)

Admin

Admin

9909969099
Right Click Disabled!