સાબરકાંઠા જિલ્લામાં ૭મી ડીજીટલ આર્થીક ગણતરીનો પ્રારંભ

સાબરકાંઠા જિલ્લામાં ૭મી ડીજીટલ આર્થીક ગણતરીનો પ્રારંભ
Spread the love

ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ સ્ટેટ્સટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લીમેન્ટેન્શન દ્વારા સમગ્ર દેશમાં આ ૭મી આર્થીક ગણતરીની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, આ આર્થીક ગણતરીની કામગીરી સૌ પ્રથમ વાર મોબાઈલ એપ્લિકેશન દ્વારા ભારત સરકારના આઈ.ટી. મંત્રાલય હેઠળ કાર્યરત સી.એસ.સી ઇ-ગવર્નન્સ ઇન્ડિયા લી.ના સેન્ટરના વી.એલ.ઇ દ્વારા કરવામાં આવનાર છે. આ આર્થિક ગણતરી અન્વયે જિલ્લાના તમામ આવાસો, ઓધોગિક એકમો મારફતે ચાલતી આર્થીક પ્રવૃત્તિઓની માહિતી સૌ પ્રથમ વાર એપ દ્વારા ડીજીટલ ડેટા બેઝ તૈયાર કરવામાં આવનાર હોઈ જેના ભાગરૂપે સમગ્ર કામગીરીનું માર્ગદર્શન અને તાલીમ ડિસ્ટ્રિક્ટ મેનેજર સાવન નાયી, રાહુલ નાયી અને ડિસ્ટ્રીક્ટ કો ઓર્ડીનેટર ઉપેન્દ્રસિંહ ડાભી ની ઉપસ્થિતમાં ૨૦૦ જેટલા સુપરવાઈઝર અને એનુમેટરસને આપવામાં આવેલ.

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)

Admin

Admin

9909969099
Right Click Disabled!