મહેસાણા પોલીસ દ્વારા કોરોના દર્દીઓને ઝડપી પાડનાર ટીમને ઓવર સુટ આપવામાં આવ્યા

મહેસાણા પોલીસ દ્વારા કોરોના દર્દીઓને ઝડપી પાડનાર ટીમને ઓવર સુટ આપવામાં આવ્યા
Spread the love

મહેસાણા જિલ્લા પોલીસ દ્વારા કોરોના વાયરસ થી સંક્રમિત થયેલા દર્દીઓને ઝડપી પાડવા માટે આરોગ્ય વિભાગની ટીમ સાથે જતા કવીક રિસ્પોન્સ ટીમના પોલીસ જવાનોને કોરોના નો ચેપ ના લાગે તેવા આશય થી સમગ્ર રાજ્યમાં સૌપ્રથમ વાર ઓવર શૂટ આપવામાં આવ્યા. મહેસાણા જિલ્લામાં કોરોના ના લક્ષણો ધરાવતા દર્દીઓ કે કોરોના થી પીડિત વ્યક્તિ કે બીજા રાજ્ય કે વિદેશ થી પરત આવેલ વ્યક્તિઓ ને હોમ ક્વોરેન્ટાઈ કરવામાં આવ્યા છે.જિલ્લામાં કોરોના થી સંક્રમિત વ્યક્તિઓને ઝડપી પાડવા આરોગ્ય વિભાગની સાથે જિલ્લા પોલીસ ના જવાનો જાય છે જેમની સાવચેતી માટે જિલ્લા પોલીસ વડા મનિષસિંહ દ્વારા પોલીસ જવાનોને કોરોના થી રક્ષણ માટે ઓવર સૂટ આપવામાં આવ્યા જે સમગ્ર રાજ્યમાં સૌપ્રથમ વખત છે.

IMG-20200328-WA0044.jpg

Admin

Dhaval

9909969099
Right Click Disabled!