નરેન્દ્ર મોદી મંચ દ્વારા પેટલાદના અગાસ તેમજ આશીમાં લીલા મરચાની કીટ વિતરણ

નરેન્દ્ર મોદી મંચ દ્વારા પેટલાદના અગાસ તેમજ આશીમાં લીલા મરચાની કીટ વિતરણ
Spread the love

આણંદ જિલ્લા નરેન્દ્ર મોદી મંચ દ્વારા આજે પેટલાદ તાલુકાના આગાસ તેમજ આશીમાં એકબીજાથી અંતર બનાવી રાખવા માટે દૂરથી મરચાની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે આણંદ જિલ્લાના નરેન્દ્ર મોદી મંચ પ્રમુખ જીતુભાઈ પટેલ હોદેદારોમાં અશ્વિનભાઈ પટેલ, ઘનશ્યામભાઈ પટેલ, જગદીશભાઈ પટેલ સૌ સાથે મળીને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતુ.

પત્રકાર : વિપુલ સોલંકી (પેટલાદ)

Admin

Admin

9909969099
Right Click Disabled!