કડીમાં અબોલા જીવોના સહારે આવ્યું શાંતિ રેસિડેન્ટ યુવક મિત્ર મંડળ

કડીમાં અબોલા જીવોના સહારે આવ્યું શાંતિ રેસિડેન્ટ યુવક મિત્ર મંડળ
Spread the love

સમગ્ર વિશ્વમાં કોરોના ના હાહાકારમાં સમગ્ર દેશ 21 દિવસના લોકડાઉનમાં ચાલી રહ્યો છે ત્યારે કડી શહેરમાં વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા ગરીબ વર્ગના લોકોની સેવા કરવામાં આવી રહી છે ત્યારે રોડ ઉપર જોવા મળતા અબોલ જીવોની હાલત કફોડી બની ગયી છે. કડીની શાંતિ રેસિડેન્સી યુવક મિત્ર મંડળ દ્વારા અબોલ જીવો માટે રોટલા તેમજ પાણી ની વ્યવસ્થા કરી પરોપકાર નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

IMG-20200406-WA0055.jpg

Admin

Dhaval

9909969099
Right Click Disabled!