અમદાવાદ બની રહ્યું છે ચીનનો ‘વુહાન’ : એક જ દિવસમાં રેકોર્ડબ્રેક 143 કેસ

અમદાવાદ બની રહ્યું છે ચીનનો ‘વુહાન’ : એક જ દિવસમાં રેકોર્ડબ્રેક 143 કેસ
Spread the love

ગુજરાતમાં કોરોનાના કેસોની સંખ્યાં વધી છે. ગુજરાતમાં 176 નવા કેસ સામે આવ્યાં છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 7 લોકોના મૃત્યુ થયાં છે. આ સાથે જ રાજ્યમાં કોરોના અમદાવાદમાં ભરડો લઇ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. આજે સામે આવેલા નવા 176 કેસમાંથી અમદાવાદમાં 146 કેસ છે. આ સાથે જ અમદાવાદમાં કોરોના પોઝીટીવ કેસની કુલ સંખ્યા 765 થઇ ગઇ છે. આ તમામ કેસ માંથી મોટાભાગના કેસ અમદાવાદના હોટસ્પોટના છે. ગોમતીપુર, વેજલપુર, રામદેવનગર, જૂના વાડજ, જમાલપુર, અસારવા, દાણીલીમડા, ખાડિયા જેવા વિસ્તારોમાંથી સામે આવ્યાં છે.

coro-2-12-960x640.jpg

Admin

Vinod Meghani

9909969099
Right Click Disabled!