વર્ષભરના ઘઉં ભરવાની પ્રથા હજુ પણ યથાવત….

વર્ષભરના ઘઉં ભરવાની પ્રથા હજુ પણ યથાવત….
Spread the love
એક તરફ લોક ડાઉન ચાલુ છે અને બીજી તરફ મસાલા અને ઘઉં ભરવાની મોસમ જઈ રહી છે. કોરોનાની મહામારી વચ્ચે લોક ડાઉન ફેસ -૨ આવી ગયો. જેથી મસાલા અને ઘઉં ભરવાની મોસમમાં પણ વિલંબ થઈ રહ્યો છે. છતાં અમુક ઘરોમાં ઘઉં ભરવામાં આવી રહ્યા છે. આજે બજારમાં સારી કંપનીઓનાં તૈયાર લોટ (આટા) મળી રહ્યા છે, છતાં ઘઉં લાવી વર્ષ માટે ભરવાની જૂની પ્રથા હજુ પણ જળવાઈ રહી છે. ભલે અત્યારે કોરોનાને કારણે સોશીયલ ડિસ્ટન્સનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. નહિ તો ઘરોમાં ઘઉં આવે કે પાસ પડોસની બહેનો દ્વારા સાથે મળીને મજા મસ્તી કરતાં ઘઉં સાફ કરીને ભરવામ આવતા હતા.
Admin

Admin

9909969099
Right Click Disabled!