વલસાડ સિવિલ હોસ્પિટલમાં એકીસાથે ચાર દર્દીઓએ કોરોનાને માત આપી

વલસાડ સિવિલ હોસ્પિટલમાં એકીસાથે ચાર દર્દીઓએ કોરોનાને માત આપી
Spread the love

વલસાડ,
વલસાડની સિવિલ હોસ્પિઅટલ ખાતેથી આજે તા.૨૬/૫/૨૦૨૦ના રોજ એકી સાથે ચાર દર્દીઓએ કોરોનાને માત આપતાં હોસ્પિ ટલમાંથી રજા લઇ બહાર નીકળતા હોસ્પિ ટલની ટીમ દ્વારા ફુલોની વર્ષા કરી શુભેચ્છા ઓ પાઠવવામાં આવી હતી. વલસાડ જિલ્લાના વાપી ગોદાલનગરના એક જ કુટુંબના ત્રણ અને ઉમરસાડીના એક વ્ય ક્તિોના સેમ્પેલો નેગેટીવ આવતાં આજે કોવિડ હોસ્પિસટલ, સિવિલ, વલસાડ ખાતેથી રજા આપવામાં આવી હતી. આ અવસરે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કોરોના વોરિયર્સ એવા ડૉક્ટ ર અને નર્સિંગ સ્ટાએફ સહિત તમામને અભિનંદન પાઠવ્યાી હતા.

Admin

Admin

9909969099
Right Click Disabled!