કોરોના પોઝિટિવ થયા તો સરકાર ઉઠાવશે ખર્ચ

કોરોના પોઝિટિવ થયા તો સરકાર ઉઠાવશે ખર્ચ
Spread the love

ટૂરિસ્ટને લલચાવવા માટે વિશેષ ઓફરની જાહેરાત કરવામાં આવી રહી છે. પર્યટક સુરક્ષિત મહેસુસ કરે અને મહામારીથી ડરે નહી. યૂરોપિયન દેશ સાઈપ્રસે તેની શરૂઆત પણ કરી દીધી છે. ટૂરિજ્મ સેક્ટરને પ્રોત્સાહન આપવા માટે સાઈપ્રસને સહેલાણીઓ માટે એક વિશેષ ઓફર આપવાની શરૂઆત કરી દીધી છે.

સરકારનુ કહેવુ છે કે, જો તેના દેશમાં કોઈ ટૂરિસ્ટ કોરોના પોઝિટિવ મળી આવશે તો, તેને બધો ખર્ચો સરકાર ઉઠાવશે. આ દરમિયાન કોરોન દર્દીના અવર-જવરનુ ભાડુ, હોટલમાં રહેવાનુ બિલ અને દવા સહિત ખાવા-પીવાની સુવિધાની જવાબદારી ઉઠાવશે. સાઈપ્રસે વિદેશ મંત્રાલયને કહ્યુ કે, તેઓ ઈચ્છે છે કે, તેમના દેશમાં પર્યટક સુરક્ષિત મહેસુસ કરે અને મહામારીથી ડરે નહી. એક રીપોર્ટ પ્રમાણે, સાઈપ્રસની કુલ અર્થવ્યવસ્થાનો 15 ટકા ભાગ ટૂરિજ્મ સેક્ટરથી આવે છે.

1 હજારથી પણ ઓછા કોરોના પોઝિટિવ લોકો હતા
હાલમાં જ જાહેર કરવામા આવેલ રિપોર્ટમાં સાઈપ્રસ સરકારે દાવો કર્યો છે કે, તેમના દેશમાં કોરોના વાયરસનો અત્યાર સુધી એક પણ કેસ સામે આવ્યો નથી. આ પહેલા દેશમાં 1 હજારથી પણ ઓછા કોરોના પોઝિટિવ લોકો હતા. જેમાંથી 17 લોકોની મોત પણ થઈ ગઈ હતી. સાઈપ્રસ બાદ ઘણા દેશમાં ટૂરિજ્મથી ધીરે-ધીરે પાબંદિયો હટાવવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે.

b444c155-09b4-4e92-8eb2-e260bb15eff2.jpg

Admin

Vinod Meghani

9909969099
Right Click Disabled!