મહેસાણા કલેક્ટર દ્વારા ઓગસ્ટ મહિનામાં આવતા તમામ તહેવારો પર પ્રતિબંધ બાબતે જાહેરનામુ

મહેસાણા કલેક્ટર દ્વારા ઓગસ્ટ મહિનામાં આવતા તમામ તહેવારો પર પ્રતિબંધ બાબતે જાહેરનામુ
Spread the love

જન્માષ્ટમી,પર્યુષણ,તરણેતરનો મેળો,ગણેશ મહોત્સવ,રામપીરનો મેળો,ભાદરવી પૂનમનો મેળો અને મહોરમ જેવા ધાર્મિક તહેવાર પર સોશિયલ ડિસ્ટન્સ નો ભંગ થતો હોવાથી તમામ તહેવાર અને મેળા પર કેન્દ્ર સરકાર ના ગૃહ વિભાગની ગાઈડલાઈન મુજબ તમામ પ્રસંગો પર પ્રતિબંધ રહશે. પોલીસ વિભાગ એ જ્યાં પણ આ નિયમનું ઉલ્લંઘન થતું હશે ત્યાં કડક માં કડક પગલાં લેવાના રહશે. જે નિયમભંગ કરશે એને ACT 1897 હેઠળ ગુનો દાખલ કરવામાં આવશે. આપણે સૌ ઘરે રહીને તહેવારની ઉજવણી કરીએ એવી સૌને અપીલ છે.

FB_IMG_1596977866197.jpg

Admin

Dhaval Gajjar

9909969099
Right Click Disabled!