આજે સુરત જિલ્લામાં કોરોનાં પોઝીટીવનાં 68 કેસો નોંધાયા

આજે સુરત જિલ્લામાં કોરોનાં પોઝીટીવનાં 68 કેસો નોંધાયા
Spread the love

આજે સુરત જિલ્લામાં કોરોનાં ના નવા પોઝીટીવ ૬૮ કેસો નોંધાયા છે, જેમાં સૌથી વધુ પલસાણા તાલુકામાં ૧૬ , બારડોલીમાં ૧૦, ચોર્યાસીમાં ૧૧, ઓલપાડમાં ૧૧, કામરેજમાં ૧૧, માંડવીમાં ૫, મહુવામાં ૧ , મંગરોળમાં ૩ કેસોનો સમાવેશ થાય છે.આજની સાથે સુરત જિલ્લામાં કોરોનાં પોઝીટીવ નાં કુલ કેસો ૩૧૧૮ ઉપર પોહચ્યો છે.

Screenshot_20200809_190225.jpg

Admin

Nazir Pandor

9909969099
Right Click Disabled!