જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાંથી દારૂની 2 બોટલ સાથે યુવાન ઝડપાયો, 1 ફરાર

જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાંથી દારૂની 2 બોટલ સાથે યુવાન ઝડપાયો, 1 ફરાર
Spread the love

જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાંથી પોલીસે દારૂની બે બોટલ સાથે યુવાનને પકડી પાડયો હતો. દરોડા દરમ્યાન એક શખસ ફરાર થઇ ગયો હતો. શહેરમાં દિગ્વિજય પ્લોટ-૪૯ રોડ પર પાનની દુકાન પાસેથી પસાર થતાં વીનુભાઇ દાનભાઇ ચૌહાણને આંતરી પોલીસે તલાસી લેતા તેના કબ્બામાંથી દારૂની ૨ બોટલ મળી આવી હતી. આથી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. દારૂની બોટલ પ્રવીણ સતવીરસિંહ ગેહલાવતે પૂરી પાડવાનું ખૂલતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

– રોહિત મેરાણી (જામનગર)

20210104_111324.jpg

Admin

Rohit Merani

9909969099
Right Click Disabled!