હળવદ માં સમાજ સુરક્ષા ફાઉન્ડેશન દ્વારા 3000 તુલસી અને અડુશી ના રોપ નુ વિતરણ

હળવદ માં સમાજ સુરક્ષા ફાઉન્ડેશન દ્વારા 3000 તુલસી અને અડુશી ના રોપ નુ વિતરણ
Spread the love

હળવદ માં સમાજ સુરક્ષા ફાઉન્ડેશન દ્વારા 3000 તુલસી અને અડુશી ના રોપ નુ વિતરણ

આજ ના દિવસે હળવદ ની સોસાયટી અને ઘણી બધી શેરીમાં ૩૦૦૦ તુલસી અને અરડૂસી ના રોપ નું વિતરણ કરવામાં આવ્યું .આ સેવાયજ્ઞ માં હળવદ નગરપાલિકા પ્રમુખ રમેશભાઇ પટેલ નો ખુબ સરસ સહકાર મળ્યો.વન વિભાગ અને વન વિભાગ અધિકારી જાડેજા સર, વાઘેલા સર, ઉપસ્થિત રહ્યા.
આનંદ બન્ગલોઝ થી વિતરણની શરૂઆત કરી, સાનિધ્ય બન્ગલોઝ, વૃન્દાવન પાર્ક, સિધ્ધિ વિનાયક,આલાપ, હરિદર્શન, આનંદ પાર્ક, રુદ્રવન , સ્વામી નારાયણ પાર્ક, રૂક્ષ્મણી પાર્ક, ગાયત્રી માતા ના મંદિર નો વિસ્તાર, પાંજરાપોળ વિસ્તાર, વકીલ શેરી શર્મા ફળી ,આમ્બલી નીચે, લક્ષ્મીનારાયણ ચોક,સોનીવાડ વિસ્તાર માં ૩૦૦૦ રોપ નું વિતરણ કરવામાં આવ્યું શ્રી વૈજનાથ મહાદેવ મંદિર, શ્રી દંતેશ્વર મહાદેવ મંદિર, શ્રી લક્ષ્મીનારાયણ મંદિર માં મંદિર અને દર્શનાર્થીઓ માટે રોપ આપ્યા.

જેમાં હળવદ ટીમ

હિનેષ અગ્રાવત
હરુભા ઝાલા
શિવમ જાની
પ્રભુભાઈ ચૌહાણ
વિજયભાઈ શુક્લા
ધવલદાન ગઢવી
ફ્રેન્ડસ યુવા સેવા ગૃપ ના
અજજુભાઇ
સંજયભાઈ માળી
ઓવિશ પટેલમયુર ગાંધી
જયદીપ પટેલ

ખુબ મહેનત કરી આ આયોજન ને સફળ બનાવ્યું આ ભગીરથ કાર્ય ને આટલું સુંદર રીતે પૂર્ણ કરવા બદલ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે મદદ કરનાર તમામ નો ખુબ ખુબ આભાર. માન્યો હતો

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ

IMG-20210621-WA0231-1.jpg IMG-20210621-WA0230-0.jpg

Right Click Disabled!