મિન્ત્રાની અર્બેનિક સાથે ભાગીદારી : ફેશન-ઈન- ટ્રેન્ડ પોર્ટફોલિયોને મજબૂત બનાવીને ફેશનમાં આગળ જેન-ઝેડ સાથે જોડાણ વધારે છે

મિન્ત્રાની અર્બેનિક સાથે ભાગીદારી : ફેશન-ઈન- ટ્રેન્ડ પોર્ટફોલિયોને મજબૂત બનાવીને ફેશનમાં આગળ જેન-ઝેડ સાથે જોડાણ વધારે છે
Spread the love

મિન્ત્રાએ લંડન સ્થિત ડિજિટલ ફેશન બ્રાન્ડ અને ધારદાર, સુંદર છતાં કિફાયતી ફેશન માટે અલ્ટિમેટ વન-સ્ટોપ શોપ અર્બેનિક સાથે જોડાણ કર્યું છે, જે અર્બેનિકની ઈ-કોમર્સ મંચ સાથેપ્રથમ ભાગીદારી છે. બ્રાન્ડ વુમન્સ વેસ્ટર્ન વેર માટે ભારતમાં ફેશન- અવ્વલ જેન-ઝેડ ખરીદદારોમાં ફેવરીટ તરીકે ઊભરી રહી છે, જ્યારે વિવિધ શ્રેણીઓમાં તેની ટ્રેન્ડી અને સ્ટાઈલિશ ઓફરો સાથે અનેક દેશોમાં પણ લોકપ્રિય છે.

અર્બેનિક- ઈન્ડિયા માર્કેટિંગના હેડ રાહુલ દયામાએ જણાવ્યું હતું કે અમને મિન્ત્રા સાથે ભાગીદારી કરવાની અને અર્બેનિકને વધુ ધારદાર, અત્યંત સુંદર અને ઈન-વોગ કલેકશન ભારતના ફેશન, બ્યુટી, લાઈફસ્ટાઈલ માટેના અવ્વલ સ્થળ પર લાવવાની ખૂબ જ ખુશી છે. આ જોડાણ સાથે અમે અમારી પહોંચક્ષમતા વધારવા માગીએ છીએ અને મિન્ત્રાના વિશાળ અને ઉત્ક્રાંતિ પામતા ગ્રાહક મૂળ સાથે રાષ્ટ્રવ્યાપી પહોંચનો લાભ લેવા માગીએ છીએ અને તેમની ઉદ્યોગ અવ્વલ પહેલ મિન્ત્રા સ્ટુડિયો પર આધાર રાખીને અમારા સ્ટાઈલ આઈકોન્સના સમુદાયને ઉત્કૃષ્ટ ડિજિટલ શોપિંગ અનુભવ આપવા માગીએ છીએ.

અર્બેનિક એપરલ, લાઉન્જવેર અને એસેસરીઝ સહિત શ્રેણીઓમાં ટ્રેન્ડી, કાયતી, બેઝિક સ્ટાઈલ્સથી દૂર જોતા યુવા ફેશન સતર્ક ગ્રાહકોને ધ્યાનમાં રાખીને મિન્ત્રા પર ખરીદદારોને લગભગ 2000 સ્ટાઈલ્સનું અનોખું કલેકશન ઓફર કરે છે. પસંદગીમાં ટોપ્સ, ડેનિમ્સ, વિંટરવેર, લિંગરી, સ્વિમવેર અને એસેસરીઝનો સમાવેશ થાય છે.
અર્બેનિક અને મિન્ત્રા વચ્ચે સહયોગ જેન-ઝેડ ફેશન ખરીદદારોને દુનિયામાં સૌથી ભવ્ય મૂળમાંથી એકની ખૂબી આપે છે, કારણ કે તે ખાસ કરીને દેશભરમાં ડિજિટલ નેટિવ દર્શકોને સહભાગી કરવા માટે ફેશન બ્રાન્ડ્સ માટે અગ્રતાનું લોન્ચપેડ અને મંચ તરીકે ખાસ કરીને મિન્ત્રા સાથે વ્યાપક પહોંચક્ષમતા નિર્માણ કરે છે.

જેન-ઝેડ એક એવું મુખ્ય કન્ઝયુમર સેગમેન્ટ છે, જે મિન્ત્રા ફેશનની તેમની વ્યાપક શ્રેણીની અભિવ્યક્તિને ધ્યાનમાં લેવા અને આ ઝડપથી વૃદ્ધિ પામતા સેગમેન્ટની વિશાળતાને ધ્યાનમાં લેવા માટે કેન્દ્રિત છે. મિન્ત્રાનો અર્બેનિક સાથે સહયોગ, ખાસ કરીને ખરીદદારોની પેઢીમાં ફેવરીટ હોઈ તેના સુસંગત પોર્ટફોલિયોને વધારીને તેનું જોડાણ મજબૂત બનાવે છે, જયારે અર્બેનિક ટ્રેન્ડી ગ્રામેબલ નંગોની વ્યાપક શ્રેણીને પહોંચ આપીને ગ્રાહકો માટે ઉત્તમ તકો આપતાં દેશમાં તેની પહોંચ અને પકડને શ્રેષ્ઠ બનાવી શકે છે.

2019માં સ્થાપિત અર્બેનિકનાં જન્મ જેન જેડને પહોંચી વળવા માટે સમકાલીન ફેશનની ખૂબીઓના મજબૂત ગ્રહણ સાથે થયો હતો. બ્રાન્ડ યુવા ફેશન પ્રયાગકર્તાઓ માટે નવા પ્રવાહની સ્ટાઈલ્સ રજૂ કરીને અને પ્રદાન કરીને કલ્પના અને વાસ્તવિરતા વચ્ચે કડી તરીકે કામકરે છે. અર્બેનિક સ્વ- અભિવ્યક્તિ, બોડી પોઝિટિવિટી અને જેન્ડર ધોરણોનો દાખલો બેસાડવા જેવાંકાર્યો વિશે અવાજ ઉઠાવીને યુવા ભારતીયોની જોશીકી, બોલકણી અને ફેશન સતર્ક ખૂબીઓ સાથે ઊંડાણથી સુમેળ પણ સાધે છે. ઘડતરમાં સ્ટાઈલ આઈકોન્સનો બ્રાન્ડનો સમુદાય અર્બેનિકના ક્લોધિંગ અને એસેસરીઝની બોલ્ડ, પ્રયોગાત્મક અને કિફાયતી રેખાઓને અસમાંતર પહોંચ માણે છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!