દીઘડીયા ગામેં વાડી માંપાણીના વારા બાબત બોલાચાલી થતા બે સગા ભાઈએ વચેટ ભાઈને છરી ઝીંકી દેતા હત્યા

દીઘડીયા ગામેં વાડી માંપાણીના વારા બાબત બોલાચાલી થતા બે સગા ભાઈએ વચેટ ભાઈને છરી ઝીંકી દેતા હત્યા
Spread the love

હળવદ તાલુકાના દીઘડીયાગામ ની સીમ મા વાડીમાંપાણીના વારા બાબત બોલાચાલી થતા બે સગા ભાઈએ વચેટ ભાઈને છરી ઝીંકી દેતા હત્યા

હળવદ તાલુકાના ચિત્રોડી ગામ ના વતની દિઘડીયા ગામની સીમમાં ખેત મજૂરી કરતા મુકેશભાઈ કુકાભાઈ સારલા રઘાભાઈ કુકાભાઈ સરલા.મુન્નાભાઈ કુકાભાઈ ત્રણે ભાઈઓ એક જ વાડીમાં ખેત મજૂરી કામ કરીને પેટીયું રળતા હતા ત્યારે મંગળવારે મોડી સાંજે વાડીમાં પાણીની મોટર ચાલુ કરવા અને પાકને પિયત માટે પાણી ના વારા બાબતે ત્રણેય ભાઈઓ વચ્ચે બોલાચાલી થતાં મુકેશભાઈ કુકાભાઈ રઘાભાઈકુકાભાઈ. મુન્નાભાઈ કુકાભાઈ ત્રણેય ભાઈઓ વચ્ચે બોલાચાલી થતા ઝઘડો થતાં ઝઘડાઓ ઉગ્ર સ્વરૂપ ધારણ મોટા ભાઈ એ નાના ભાઈએ 35 વર્ષ ના વચેટભાઈ મુકેશભાઈ કુકાભાઈ સારલા પર છરી વડે હુમલો કરીને મોત ને ઘાટ ઉતારી દિધેલ મૂતકની પત્ની દક્ષાબેન. સારલા12 વર્ષનો પુત્ર હસમુખભાઈ મુકેશભાઈ સહિત બે વ્યકિતઓને ઈજા પહોંચતા સારવાર માટે હળવદ ની સરકારી હોસ્પીટલે લાવેલ ફરજ પરના ડો.મેહુલ પનારાએ પ્રાથમિક સારવાર આપી ને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બનાવ ની જાણ પોલીસને થતા પી આઈ પી.એ.દેકાવાડીયા. બીટજમાદાર રાજદીપસિંહ ઝાલા લલીતભાઈદલવાડી સહિતના પોલીસકર્મીઓ દિધડીયા ગામની વાડી વિસ્તારમાં દોડી ને મૂતકની લાશ કબજો લઈને હળવદ ની સરકારી હોસ્પિટલ લાવેલ ફરજ પરના ડો. મેહુલભાઈ પનારાએ પી.એમ કર્યા બાદ મૂતકની લાશને પરિવારજનોને સોંપી હતી ત્યારબાદ મુકેશભાઈ પત્ની દક્ષાબેનસારલાએ જેઠ અને દિયર રઘાભાઈ કુકાભાઈ સારલા. મુન્નાભાઈ કુકાભાઈ સારલા સામે ફરિયાદ કરી હતી જેની વધુ તપાસ હળવદ પોલીસ ચલાવી રહી છે

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ

IMG-20210922-WA0039-0.jpg 20200901_233517-1.jpg

Admin

Ramesh Tahkor

9909969099
Right Click Disabled!