ઉપલેટા પોલીસે જુગાર રમતા 16 વ્યક્તિઓ ને ઝડપી પાડયા

ઉપલેટા પોલીસે જુગાર રમતા 16 વ્યક્તિઓ ને ઝડપી પાડયા
Spread the love

રાજકોટ જીલ્લાના ઉપલેટા શહેર વિસ્તારમાંથી જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી કુલ-૧૬ આરોપીઓને રૂ.૨,૦૯,૨૫૦/- ના મુદામાલ સાથે પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ, રાજકોટ ગ્રામ્ય

રાજકોટ રેન્જના પોલીસ મહાનીરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબ નાઓએ પ્રોહી/જુગાર ના ગણનાપાત્ર કેશો શોધી કાઢવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય ના પોલીસ ઇન્સપેક્ટર શ્રી વી.વી.ઓડેદરા સાહેબ ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. શાખાના પો.સબ.ઇન્સ શ્રી ડી.જી.બડવા સાહેબ તથા પો.સબ.ઇન્સ શ્રી એચ.સી.ગોહીલ અલગ અલગ ટીમો બનાવી પ્રોહી જુગાર ના ગણનાપાત્ર કેશો શોધી કાઢવા માટે કાર્યરત હતા એ દરમ્યાન પો.સબ.ઇન્સ શ્રી ડી.જી.બડવા સાહેબ ને મળેલ હકીકત આધારે ઉપલેટા શહેર ના અશ્ર્વીન ચોક મા આવેલ ગેલેક્સી હોટલ નામની દુકાનમા રેઇડ કરી કુલ-૧૬ આરોપીઓ ને કુલ રૂ. ૨,૦૯,૨૫૦/- ના મુદામાલ સાથે પકડી પાડી આગળની કાર્યવાહી સારૂ ઉપલેટા પો.સ્ટે. ખાતે સોંપી આપી કાયદેસર કાર્યવાહી કરેલ છે.

અટક કરેલ આરોપીઓ-

(૧) નિરવભાઇ નારણભાઇ ચુડાસમાં રહે. જીરાપા પ્લોટ મંડપ રોડ તા. ઉપલેટા (૨) વિમલભાઇ રામભાઇ કનારા રહે. ઉપલેટા વિજળી ચોક રોડ ચકલી ચોરા પાસે (૩) રવિભાઇ પરબતભાઇ સુવા રહે. ઉપલેટા શહીદ અર્જુન રોડ સ્વામીનારાયણ સોસાયટી (૪) હીરેન ઉર્ફે હિરાભાઇ દેવરાજભાઇ ભીટ રહે. ઉપલેટા ભાદર ચોક રબારીવાસ (૫) રોહિતભાઇ જીવાભાઇ પરમાર રહે. ઉપલેટા બડા બજરંગ રોડ નવો દલીતવાસ (૬) વજસીભાઇ દેવાભાઇ ગોજીયા રહે. ઉપલેટા ગાધાના પારા પાસે સ્વામીનારાયણસોસાયટી (૭) કપીલભાઇ વિક્રમભાઇ ચંદ્રવાડીયા રહે. ઉપલેટા વીજળી રોડ ચકલી ચોરા પાસે (૮) અફજલભાઇ અનસમીયા કાદરી રહે. ઉપલેટા બડા બજરંગ રોડ નવા કુંભાર વાડા (૯) મુકેશભાઇ મનુભાઇ પરમાર જાતે અનુજાતી રહે. બડાબજરંગ રોડ નવા દલીતવાસ (૧૦) ભરતભાઇ નાનુભાઇ જેજડીયા રહે. ઉપલેટા વીજળી ચોક રઘુવીર બંગ્લા પાછળ (૧૧) જાવીદભાઇ ઉર્ફે જાવલો મામદભાઇ મેર રહે. ઉપલેટા કુતુબખાના પાસે (૧૨) રોહીતભાઇ દેવાભાઇ કરંગીયા રહે. ઉપલેટા કુંભારવાડા યાદવ રોડ (૧૩) વલીમહમદ ઉર્ફે લાલો જુસબભાઇ ઠેબા રહે. ઉપલેટા નવા કુંભારવાડ યાદવ રોડ

(૧૪) સરફરાજભાઇ રફીકભાઇ હુશેની રહે. ઉપલેટા રબારીવાસ યાદેશ્ર્વર રોડ (૧૫) રૂપેશભાઇ ભીખાભાઇ બારૈયા રહે. ઉપલેટાચકલીયોક યાદવ રોડ

(૧૬) જાદવભાઇ જગમાલભાઇ બાંભણીયા રહે. ઉપલેટારવીર બંગલા પાસે માધવનગર

કબ્જે કરેલ મુદામાલ-

(૧) રોકડા રૂપીયા ૬૫૨૫૦/-

(૨) મોબાઇલ ફોન નંગ ૧૬ કિ.રૂ. રૂ. ૬૪૦૦0/-

(૩) મો.સા. નંગ ૪ કી રૂ. ૮૦,૦૦૦/- કુલ મુદામાલ ૩ ૨,૦૯,૨૫૦/-

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Screenshot_20221205-171401_Gallery-0.jpg IMG-20221205-WA0005-1.jpg

Admin

Vipul Dhamecha

9909969099
Right Click Disabled!